બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.
Showing posts with label રસપ્રદ વિચારબિંદુ. Show all posts
Showing posts with label રસપ્રદ વિચારબિંદુ. Show all posts

Monday, 22 April 2013

રસપ્રદ વિચારબિંદુ

ભવિષ્યમાંશુંથશેતેનીચિંતાકરવાનોકંઈઅર્થનથી.
સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે.
તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર સ્થિર રાખીએ.


હેતને હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી છેટું.